6900mAh બેટરી અને 200MP DSLR જેવા કેમેરા સાથે Vivo એ લોન્ચ કર્યું વિશ્વનું સૌથી પાતળું 5G સ્માર્ટફોન
Vivo S19 Pro:- મિત્રો, VIvo કંપનીએ ભારતીય બજારમાં ઘણા સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે. જો તમે પણ Vivo કંપનીનો કોઈ નવો સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા હોવ, તો આજનો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. આજે આપણે તમને Vivoના એક એવા ફોન વિશે જણાવવાના છીએ, જેમાં ઘણા શક્તિશાળી ફીચર્સ આપવામાં આવ્યા છે. ચાલો મિત્રો, વાત કરીએ …