DSLR કેમેરા સાથે 5G સ્માર્ટફોન Vivo S19 Pro ,અને સૌથી શક્તિશાળી બેટરી
Vivo S19 Pro :ભારતીય બજારમાં સૌથી પાતળો તેમજ શ્રેષ્ઠ બેટરી ફોન, જેમાં તમને DSLR જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે અને જો તમે 5G સ્માર્ટફોન શોધી રહ્યા છો તો આ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે . X તાજેતરમાં જ વીવોએ એક સ્માર્ટફોન લોન્ચ કર્યો છે જેમાં કેમેરા જેવી ડીએસએલઆરની સુવિધા છે અને તેમાં …