BSNL Recharge Plan : 347 માં આટલા દિવશ મળશે ડેટા ઇનલિમિટેડ અને કોલીગ free
347 રૂપિયાના BSNL Recharge Plan માં મેળવો અનલિમિટેડ કોલિંગ, 2GB/દિવસ ડેટા, 54 દિવસની વૈધતા સાથે. જાણો BSNLના નવા 4G સેવાઓની સંપૂર્ણ માહિતી મિત્રો, BSNL ફરી એકવાર તેના ગ્રાહકો માટે એક ખાસ રિચાર્જ પ્લાન લઈને આવી છે, જેનાથી ઓછા ખર્ચમાં વધુ ફાયદા મળી શકે. BSNLના Recharge Plan ખાનગી કંપનીઓની તુલનામાં ખૂબ જ સસ્તા છે. BSNL તેના ગ્રાહકો માટે …